संदेश

जुलाई, 2021 की पोस्ट दिखाई जा रही हैं

Sahitya Sangam Gujarati Sahitya Gujarati Medium Book (Paperback, Gujarati, Bipin Trivedi)

चित्र
best seller book  juna-nava pathyapustako ane sandarbhagranthone aadhare taiyaar thayelu gujarati saahityanu southi shradhyey pustak - PI/PSI/ASI, bin sachivalay clark, talati, ju.clark, highcourt clark vagere jevi tamaam spardhaatmak parikshaao mate upyogi pustak. - 252 sarjako, 32 prakarano saathe tamaam parikshaalakshi muddaone aavri letu gujrati saahityanu southi uttam pustak. - saralbhasha, sachot mahiti saathe jaruri spastataano samaavesh. - demo pdf download mate link   PDF

Gujarati Vyakaran Vihar 2021 By Bipin Trivedi (Paperback, Gujarati, Bipin trivedi)

चित्र
 વ્યાકરણ વિહાર -ત્રિવેદી પબ્લિકેશન્સ -સંપાદક: બીપીનભાઈ પી. ત્રિવેદી   demo pdf download maate link PDF - ગઈ કાલે ugvcl (JA)ની પરીક્ષા આપી. ગુજરાતની ચારેય વીજ-કંપની લિમિટેડની જુનીયર આસિસ્ટન્ટની પરીક્ષાનો માહોલ આખા ગુજરાતમાં છે.      આ પરીક્ષામાં કમ્પ્યુટર અને અંગ્રેજી વિષયોએ બધા વિદ્યાર્થીના મનોબળ તોડી નાખ્યા છે. ક્યાંથી પુછાય છે ? એ કોઈ ને ખબર નથી, ગણિત અને રિજનીંગની પેટર્ન બધાને આવડી ગઈ છે, ત્યારે ગુજરાતી વિષયમાં વધારે માર્ક્સ એ કટ-ઓફ માર્કની નજીક લઇ જાય છે... - આખા ગુજરાતમાં ગુજરાતી વ્યાકરણ માટેની બુક ઘણા પબ્લિકેશન્સ દ્વારા બહાર પાડવામાં આવે છે, પણ આ બધી જ બુકમાં ત્રિવેદી પબ્લિકેશન્સની વ્યાકરણ વિહાર સૌથી અલગ તરી આવે છે. - જો આ આખી બુકનો તમે વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો ગુજરાતી વ્યાકરણમાં પુરા માંથી પુરા માર્ક આવે એની શક્યતા ખૂબ વધી જાય છે. - જેમ આખા ભારતમાં polity વિષય સાંભળતા જ m.lakshmikant યાદ આવે તેમ  ગુજરાતમાં ગુજરાતી વ્યાકરણ વિષય સાંભળીને વ્યાકરણ વિહાર યાદ આવે. - સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન હોઈ છે કે શું વાંચવું ? હંમેશા એક વાતનો ડર હોઈ છે કે આ બુક